લગ્ન

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (વિo)

Meaning[ફેરફાર કરો]

[सं.] લાગેલું; વળગેલું (૨) લીન; આસક્ત (૩) નo જેટલો સમય પૃથ્વી એક રાશિમાં રહે તેટલો વખત (૪) કોઈ શુભ કાર્ય કરવાનું મુહૂર્ત (૫) પરણવાનું મુહૂર્ત (૬) લગન; પરણવું તે; વિવાહ