લપછપ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[લપાવું+છુપાવું] ઝડપ; ઝપટ (૨) ['લપટાવું' ઉપરથી] અડફટ (૩) ['લપટાવવું' ઉપરથી] પેચ; ફાંદો (૪) [सं. लिप्] ગંધ; મહેક (૫) વિo તલ્લીન; મશગૂલ; લપટાયેલું