લાંઘણ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપું.)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]प्रा. लंगण; સંસ્કૃત
लंघन પરથી
અર્થ
[ફેરફાર કરો]- લાંઘો; ઉપવાસ
સંબંધિત શબ્દો
[ફેરફાર કરો]- લાંઘણું (નપું.) — હેતુ સાધવા લાંઘણ લઈ બેસવું તે (કોઈની સામે)
- લાંઘવું (અ.ક્રિ.) [સંસ્કૃત
लंघ] — લંઘવું; લાંઘો કરવો
- લાંઘો (પું.) — લાંઘણ; ઉપવાસ; લાંબી મોટી ફાળ; મોટું ડગલું
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૭૩૧