લીલ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[જુઓ લીલું] બંધિયાર પાણીમાં કે તેવી જગામાં થતી લીલી ચીકણી વનસ્પતિ (૨) ઊલ (૩) [सं. नील] આખલો (પ્રયોગમાં 'લીલ પરણાવવી' કહેવાય છે.)