વક્રીભવન
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપું.)
અર્થ
[ફેરફાર કરો]- પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પસાર થાય ત્યારે બન્નેને જુદા પાડતી સપાટી ઉપરથી પોતાની દિશા બદલે છે એટલે કે વળાંક લે છે. આ ક્રિયાને વક્રીભવન કે અપવર્તન કહે છે.
- (કિરણોનું) વાંકું થવું તે.
સંદર્ભ
[ફેરફાર કરો]- પારિભાષિક કોશ — ભૌતિક વિજ્ઞાન, પૃ. ૨૪૧, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ
- સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૭૪૧. (પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN: 81-86445-97-8)