વખત
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુંo)
અર્થ
[ફેરફાર કરો][अ. वक्त; સરo म.; हिं. वक्त] કાળ; સમય (૨) તક (૩) માઠી હાલત (૪) નવરાશ (૫) સ્ત્રીo વાર; ફેરો. જેમ કે, એને કેટલી વખત કહું? (ચ.)
નામ (પુંo)
[अ. वक्त; સરo म.; हिं. वक्त] કાળ; સમય (૨) તક (૩) માઠી હાલત (૪) નવરાશ (૫) સ્ત્રીo વાર; ફેરો. જેમ કે, એને કેટલી વખત કહું? (ચ.)