વગવસીલો
Appearance
- પું.
- ઓળખીતો; ઓળખાણવાળું માણસ.
- મોટાની સાથેનો સંબંધ, તેની ઓથ કે કુમક; મોટાની ઓળખ તથા સિફારશ.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૩૫૫:
- “…વહીવટ શુદ્ધ અને ન્યાયી ધોરણે, આમ વર્ગનાં સુખસગવડ અને આબાદી માટે અને કોઈ પણ પ્રકારના વગવસીલા વગર બાહોશીથી ચલાવવો જોઈએ.”
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: વસીલા (અર્થ: આધાર.)
સંદર્ભ
[ફેરફાર કરો]- વગવસીલો ભગવદ્ગોમંડલ પર.