વજન

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (નo)

Meaning[ફેરફાર કરો]

[अ. वज़न; સરo हिं., म.] ભાર (૨) તોલ (૩) દબાણ; વગ (લા.) (૪) મોભો; માન (૫) વિધેય (૬) વિo ઓછું; થોડું (સુ.)