વજીફો

વિકિકોશમાંથી
  • પું.
    • જાગીર; ગરાસ.
    • નજરાણું; ઈનામ.
    • નિવૃત્તિ વેતન; ‘પેન્શન’.
    • મુશાહિરો; લવાજમ; વેતન; પગાર.
    • રાજા કે સરદાર તરફથી ઈનામ દાખલ મળેલી જમીન; ઈનામમાં મળેલી જમીન.
    • શિષ્યવૃત્તિ; છાત્રવૃત્તિ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

અરબી
વ્યુત્પત્તિ શબ્દ: વઝીફા

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7872