વજે
Appearance
- ૧. સ્ત્રી.
- નીપજ.
- પગાર.
- બીજું.
- લશ્કર.
- ગણોત. પાકેલા અનાજમાં હિસ્સો પાડીને લેવાતી મહેસૂલ; ખેતીની ઉત્ત્પન્નમાંથી લેવાતો રાજ્ય ભાગ. સાધારણ રીતે બારેત એટલે વરસાદના પાણેથી થયેલ મોલમાંથી ચોથો અને પીત એટલે કૂવામાંથી પાણી પાઈને કરેલ મોલમાંથી પાંચમો ભાગ લેવાય છે.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૬૩:
- “‘હું તો વાઘણિયા દરબારનો વજે જોખવા નીકળ્યો હતો એમાં આડોડિયાએ માર મારીને લૂંટી લીધો…”
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૨. અવ્યય
- તરફ.
- પૂરતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- વજે ભગવદ્ગોમંડલ પર.