વજૈયા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.) (બ.વ.)
અર્થ
[ફેરફાર કરો]- દશેરાથી દિવાળી સુધીના દિવસોનું પર્વ
- આસો સુધી દશમથી અમાસ સુધીના વીશ દિવસો
- ઉદાહરણ – માતા સોળ સરાદ નવનોરતાં રે,
માતા વીશ વજૈયા દિવાળી રે ભવાની ખેલે નોરતાં રે. – લોકગીત
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૭૪૩
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૭૮૭૩