વજ્રઘાત

વિકિકોશમાંથી
  • ૧. (પું) વજ્રના ઘા જેવી અણધારી આફત; વજ્રના આઘાતની પેઠે દુઃખજનક બનાવ.
  • ૨. (પું) વજ્રનો કે વીજળીનો આઘાત.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૭:
      સુલેખાને જાણે કે વજ્રઘાત લાગ્યો. બોલી : ‘શું વાત કરો છો...