વડ્ય

વિકિકોશમાંથી
  • (વિ.)
    • સમોવડ; બરોબરિયું; સમાન; સરખી દરજ્જાને પાત્ર.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૨૪:
      “પટાવાળા જેવા પોતાની વડ્ય વગરના માણસ સાથે એક પાકવા આવેલા વકીલનો ઝઘડો એ ગર્વિષ્ઠ પ્રેમીજન - તે પણ પાછી એક કન્યા - જોઈ જાય એ વાત પર જેને નફરત ન આવે તે પુરુષ શાનો !”

સંદર્ભ[ફેરફાર કરો]