વદર

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
 • ૧. પું.
  • પરપોટો.
 • ૨. સ્ત્રી.
  • પીંજણનો એક ભાગ. તાંતને તાણી તંગ રાખવા માટે ડાંડી સાથે બાંધેલી ને વડ ચડાવાય તેવી દોરી.
  • મેરની એ નામની એક અટક.
 • ૩. અવ્યય
  • ગામડાં કે ટીંબાના છેડે લગાડાતો એક શબ્દ. જેમકે, ઘોઘાવદર, છાડવાવદર, ભાયાવદર. આ શબ્દ સંસ્કૃત પદ્ર એટલે ગામ ઉપરથી આવેલ છે. પદ્રનું પદર અને પદરમાંથી વદર બનેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]