વરત્રા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ચામડાનો પટ્ટો.
    • વરતડી; વરત.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત
    • હાથીની કમરે બાંધવાની ચામડાની દોરી; હાથીની કૂખ ઉપર બાંધવાનો દોર.

સંદર્ભ[ફેરફાર કરો]