લખાણ પર જાઓ

વરદાન

વિકિકોશમાંથી
  • ન.
    • આશીર્વાદ; દુવા; શુભાશિષ; કૃપાપ્રસાદ; વર.
    • ભક્તની ભક્તિ કે તપ વગેરેથી પ્રસન્ન થઈ દેવ, દેવી કે સંતે તેની આશા પૂરી થાય તેવું વચન આપવું તે.

સંદર્ભ

[ફેરફાર કરો]