લખાણ પર જાઓ

વર્તનવાદ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુ.)

  • મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ મન કે ચેતના નહિં પરંતુ માનવવર્તન છે એવું માનતી જે. બી. વૉટસન દ્વારા પ્રસ્થાપિત મનોવિજ્ઞાનની એક શાખા.

સમાનાર્થી શબ્દો

[ફેરફાર કરો]

વ્યવહારવાદ

સંબંધિત શબ્દો

[ફેરફાર કરો]
  • વર્તનવાદી (બિહેવિયારિષ્ટ) – વર્તનવાદમાં માનનાર કે વર્તનવાદને સમર્થન આપનાર
  • biological determinism – બહુવિધ વર્તનવાદ

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]

અંગ્રેજી : Behaviourism

સંદર્ભો

[ફેરફાર કરો]
  • કાનાવાલા, શાંતીલાલ છ. (૨૦૦૬). "વૉટસન, જે. બી.". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૭.
  • સમાજશાસ્ત્રની પરિભાષા (પદવી કક્ષા સુધી) [Terminology in Sociology]. ગુજરાત યુનિવર્સિટી પરિભાષા : પુસ્તિકા ૨૪ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. ઓગસ્ટ ૧૯૬૬. p. ૫.