વલણ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપું.)
અર્થ
[ફેરફાર કરો]- કોઈ પણ પદાર્થ અથવા વ્યક્તિની બાબતમાં આપણા મનમાં વિચાર કરવાનો, લાગણી અનુભવવાનો અને ક્રિયા કરવાનો ઝોક
સંદર્ભો
[ફેરફાર કરો]વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૫૩