લખાણ પર જાઓ

વષ્ટિ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • પંચાત.
    • મનાવવાની કોશિષ.
    • વિષ્ટિ; સુલેહની ચર્ચા; સમાધાનીનો પ્રયત્ન; સમધાનીની વાટાઘાટ.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૧૬:
      “આપણને એમ કહેવરાવીને પાછા પાડ્યા કે અમારે ને બાદશાહના સૂબાને વષ્ટિ ચાલે છે, માટે પાછા જાવ.”