વહ્નિજિહ્વા

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
  • સ્ત્રી.
    • અગ્નિની જ્વાળા. (૧) કાલી (૨) કરાલી (૩) મનોજવા (૪) સુલોહિતા (૫) સુધુમ્રવર્ણા (૬) સ્ફુલ્લિંગિની અને (૭) વિશ્વરૂપી એ સાત પ્રકાશવાન અગ્નિની જીભો છે.

સંદર્ભ[ફેરફાર કરો]