વાયજ
Appearance
- ૧. પું.
- ઉપદેશક.
- વાયું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]અરબી વાએઝ
- ૨. સ્ત્રી.
- મુસલમાન ધર્મગુરુનું મોઢાનું વ્યાખ્યાન; ઉપદેશ; ભાષણ; ધર્મ સંબંધી મોટેથી કરેલું ભાષણ; પ્રવચન; વ્યાખ્યાન; બોધ.
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- વાયજ કરવી = ધર્મ સંબંધી બોલવું.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૩૯૫-૩૯૬:
- “તે વખતે ખૂબ ફરવાનું હોવા છતાં તેમણે રોજા રાખ્યા અને રોજા છતાં બારડોલીથી વાલોડ સુધી જઈ મસ્જિદમાં વાયજ આપી આવતા.”
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- વાયજ ભગવદ્ગોમંડલ પર.