વાર્ધક્ય

વિકિકોશમાંથી
  • ન.
    • વૃદ્ધ માણસોનો સમૂહ.
    • सं. વૃદ્ધાવસ્થા; ઘડપણ.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
      “આભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું.”

સંદર્ભ[ફેરફાર કરો]