વાસવ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સંસ્કૃત)
અર્થ
[ફેરફાર કરો]- [પું.] ઇંદ્ર, દેવોનો રાજા
- [પું.] (પિંગળ) એ નામનો સાત માત્રાનો એક માત્રાજાતિ છંદ
- [ન.] (શિલ્પ) એક જાતનું દ્વિશાળ ઘર
- [વિ.] ઇંદ્રનું, ઇંદ્ર સંબંધી
સંદર્ભો
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃ. ૮૦૨૧