વિકિકોશ:પ્રબંધક

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

પ્રબંધક (English: Administrator) તરીકેની પરવાનગી કે પદવી એવા સભ્યને એનાયત કરાય છે કે જેઓ વિકિપીડિયાની નીતિઓથી પરિચીત હોય છે.

પ્રબંધક એ માત્ર એક વિશ્વાસુ સભ્ય છે કે જે:

  • પાનાઓને સંપાદનથી સુરક્ષિત કરી શકે છે અથવા સંપાદન માટે મુક્ત કરી શકે છે.
  • પાનાઓને હટાવી શકે છે અથવા હટાવેલા પાનાને પુનઃ સ્થાપિત કરી શકે છે.
  • ચિત્રો અથવા અન્ય ચડાવેલી ફાઈલોને હટાવી શકે છે.
  • સભ્યો પર પ્રતિબંધ મૂકી કે હટાવી શકે છે.
  • સંપાદન પૃષ્ઠ કે અન્ય સુરક્ષિત પાનામાં ફેરફર કરી શકે છે.