લખાણ પર જાઓ

વિકિકોશ:સંજ્ઞાઓ

વિકિકોશમાંથી

આ પાનું વિકિકોશમાં વપરાયેલી વિવિધ સંજ્ઞાઓ અને સંક્ષેપો વિશેની માહિતી ધરાવે છે.

સંજ્ઞાઅર્થ
અ.અવ્યય
અ. કિ.અકર્મક ક્રિયાપદ
ઈત્યાદિ
એ. વ.એક વચન
ક્રિ. વિ.ક્રિયા વિશેષણ અવ્યય
ગ.ગણિત શાસ્ત્ર
ન.નપુંસકલિંગ
ન. બ. વ.નપુંસકલિંગ બહુ વચન
પ. વિ.પદાર્થ વિજ્ઞાન
પું.પુંલિંગ
પું. બ. વ.પુંલિંગ બહુ વચન
બ. વ.બહુ વચન
ર. વિ.રસાયણ વિજ્ઞાન
લૌ.લૌકિક
વ.વગેરે
વિ.વિશેષણ
વ્યા.વ્યાકરણ
સ.સર્વનામ
સ. કિ.સકર્મક ક્રિયાપદ
સ્ત્રી.સ્ત્રીલિંગ
રૂ.રૂઢિપ્રયોગ
લા.લાક્ષણિક (અર્થ)
ઉદા.ઉદાહરણ
ક.કચ્છી (શબ્દ)
કર્મણિકર્મણિ પ્રયોગનું રૂપ
કા.કાઠિયાવાડી (શબ્દ);
ભ.ભવિષ્યકાળ
ભૂ.ભૂતકાળ
કા.શા.કાવ્યશાસ્ત્ર
કૃ.કૃદંત
ક્રિ.ક્રિયાપદ
ખ.ખગોળશાસ્ત્ર
ચ.ચરોતરી (શબ્દ)
જૈ.જૈન (શબ્દ)
જ્યો.જ્યોતિષશાસ્ત્ર
ન્યા.ન્યાયશાસ્ત્ર
પ.પદ્યમાં વપરાતો (શબ્દ)
પ્ર.પ્રમાણશાસ્ત્ર
પ્રા.વિ.પ્રાણીવિજ્ઞાન
પ્રેરકપ્રેરક ભેદનું રૂપ
ભ.કૃ.ભવિષ્યકૃદંત
ભાવેભાવે પ્રયોગનું રૂપ
ભૂ.ભૂગોળ
ભૂ.કૃ.ભૂતકૃદંત
રવ.રવાનુકારી (શબ્દ)
વ.કૃ.વર્તમાનકૃદંત
વ.વિ.વનસ્પતિવિજ્ઞાન
વિ.ન.વિશેષણ, નપુંસક લિંગ
વિ.પું.વિશેષણ, પુંલિંગ
વિ.સ્ત્રી.વિશેષણ સ્ત્રીલિંગ
શ.પ્ર.શબ્દપ્રયોગ
શ.વિ.શરીરવિજ્ઞાન
સર.સરખાવો
સં.સંજ્ઞાવાચક
સા.કૃ.સામાન્ય કૃદંત
સુ.સુરતી (શબ્દ)
વ્યુત્પત્તિના સંકેતો
સંજ્ઞાઅર્થ
सं.સંસ્કૃત
फा.ફારસી
अ.અરબી
इं.અંગ્રેજી
प्रा.Prakrit
दे.દેશ્ય
अप.અપભ્રંશ
पं.પંજાબી
पो.Portuguese
हिं.હિંદુસ્તાની
म.મરાઠી
का.કાનડી
સર.સરખાવો