વિતંડા

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • એ નામે એક વાદ; વિતંડાવાદ.
    • કડછી.
    • કરેણનું ઝાડ.
    • પારકા ગુણ દોષ પ્રકટ કરવા તે.
    • બકવાદ; નકામી માથાઝીક.
    • વિરુદ્ધ દલીલ.
    • શિલારસ.
  • કાયદો-ન્યાયશાસ્ત્ર
    • પોતે કશું પ્રતિપાદન કરવાનું ન હોય – પોતાનો પક્ષ જ ન હોય અને માત્ર સામા પક્ષનું ખંડન જ કર્યા કરવું તે