વિદુષી
Appearance
- સ્ત્રી.
- પંડિતા; વિદ્વાન સ્ત્રી.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૨૪:
- “વિદુષી બેસંટને પણ બારડોલી સત્યાગ્રહની ન્યાય્યતા વિષે કશી શંકા જણાઈ નહિ, અને અનેકવાર તેમણે લડતને ટેકો આપ્યો હતો. ”
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- વિદુષી ભગવદ્ગોમંડલ પર.