વિનીત

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ [सं.]

અર્થ[ફેરફાર કરો]

  • સૌમ્ય; વિવેકી
  • સુશિક્ષિત
  • નરમ પક્ષનું; (લિબરલ)
  • હાઇસ્કૂલ કે વિનયમંદિરનો અભ્યાસક્રમ પાર કરી ગયેલું; મેટ્રિક

સંબંધિત શબ્દો[ફેરફાર કરો]

  • વિનીતતા (સ્ત્રી.) — સૌમ્યતા; નમ્રતા; સુશિક્ષિતતા
  • વિનીતપક્ષ (પું.) — બંધારણીય માર્ગે રાજકીય સુધારાઓ માટે પ્રવૃત્તિ ચલાવવામાં માનતો – લિબરલ કે મોડરેટ – પક્ષ

સંદર્ભ[ફેરફાર કરો]

સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૭૭૩. (પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN: 81-86445-97-8)