વિભક્ત

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) કાર્તિકેય.
  • ૨. (ન.) એકાંત.
  • ૩. (ન.) ભાગ; હિસ્સો.
  • ૪. (ન.) વહેંચણી.
  • ૫. (ન.) વિયોગ.
  • ૬. (વિ.) જુદું.
  • ૭. (વિ.) નિવૃત થયેલું.
  • ૮. (વિ.) માપેલ.
  • ૯. (વિ.) વહેંચાઈ ગયેલું; વાંટા પડી ગયા તેવું; વિભાગ કરેલું.
  • ૧૦. (વિ.) સમુદાયથી જુદું પડેલું કે પાડેલું.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૦૮૦