વિભક્તતા

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (સ્ત્રી.) જુદાપણું; અલગપણું.
  • ૨. (સ્ત્રી.) વહેંચાઈ જવું તે; વિભાગ પડી જવા તે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૦૮૦