વિલોપન
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુ.)
અર્થ
[ફેરફાર કરો](ભૌતિકશાસ્ત્ર) ઈલેક્સ્ટ્રોન અને પોઝિટ્રોન જેવા બે કણોનાં સંઘાત થવાથી ફોટોન રૂપે પ્રકાશ-ઊર્જા ઉત્પન્ન થવાની ઘટના
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી : Annihilation
સંદર્ભો
[ફેરફાર કરો]- શાહ, સુરેશ ર.; વામદત્ત, અરુણ આર. (૧૯૯૯). પારિભાષિક કોશ-ભૌતિક વિજ્ઞાન (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૨૫૫.