વીચિ

વિકિકોશમાંથી
  • પું., સ્ત્રી.
    • અવકાશ.
    • આનંદ; હર્ષ; સુખ.
    • આંદોલન.
    • ચંચળતા.
    • પ્રકાશનું કિરણ.
    • તરંગ; મોજું; લહર.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત

સંદર્ભ[ફેરફાર કરો]