લખાણ પર જાઓ

વીમો

વિકિકોશમાંથી
  • પુંલિંગ
    • જોખમભર્યું સાહસ; અમુક મુદ્દતનું આફતનું જોખમ.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૮૩:
      “તમે શું બોલશો ને શું બાકી રાખશો એ વાતનો વીમો કાંઈ એ લોકો ખેડે કે ?”
      “tame śũ bolśo ne śũ bākī rākhśo e vātno vīmo kā̃ī e loko kheḍe ke ?”
      (please add an English translation of this quotation)
    • વસ્તુ કે જીંદગીને નુકસાન થતાં તે બદલ પૈસાથી થતી ભરપાઈ; ઠરાવેલી મુદ્દતમાં જીવનો અથવા માલનો નાશ થવાથી ભરપાઈ બદલ નિયમિત રકમ મળવા માટે હપતેબંધીથી પૈસા ભરવાની વ્યવસ્થા.
  • રૂઢિપ્રયોગ
    • ૧. વીમો કરવો – ખેડવો = જોખમમાં ઉતરવું; સાહસ કરવું.
    • ૨. વીમો લેવો = જોખમ માથે લેવું; વીમો ઉતરાવવો.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: બીમહ

સંદર્ભ

[ફેરફાર કરો]