લખાણ પર જાઓ

વૃત્તિ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.) [સંસ્કૃત ]

  • ચિત્તમાં ઊઠતો વિચાર; ચિત્તનો વ્યાપાર
  • મનનું વલણ
  • સ્વભાવ; પ્રકૃતિ
  • વર્તન
  • વ્યાખ્યા; ટીકા
  • ભિન્ન રસોમાં ઉપયોગી માનેલી વર્ણન કરવાની શૈલી (કૌશિકી, સાત્વતી, આરભટી અને ભારતી)
  • ધંધો
  • આજીવિકા
  • ટીકા; સમજૂતી
  • શબ્દની અર્થ બનાવવાની શક્તિ

સંબંધિત શબ્દો

[ફેરફાર કરો]
  • વૃત્તિકા (સ્ત્રી.) — આજીવિકા પૂરતું (પગાર, શિષ્યવૃત્તિ ઇત્યાદિ) અપાય તે; સ્ટાઇપેન્ડ
  • વૃત્તિચ્છેદ (પુ.) — નોકરી ધંધાનું છૂટી જવું તે
  • વૃત્તિત્ત્યનુપ્રાસ (પુ.) (+अनुप्रास) — એક શબ્દાલંકાર, સમાન વર્ણ કે વર્ણોની આવૃત્તિ (કાવ્યશાસ્ત્ર)

સંદર્ભ

[ફેરફાર કરો]