લખાણ પર જાઓ

વ્યતિકર

વિકિકોશમાંથી
  • પું.
    • આફત.
    • દુઃખ.
    • પરસ્પર વિષયગમન; પરસ્પર સંબંધ.
    • બનાવ.
    • (વેદાંત) મિશ્રણ; ભેળસેળ.
    • યોગ; સંબંધ.
    • સમુદાય.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
સંસ્કૃત

સંદર્ભ

[ફેરફાર કરો]