શક

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (પુંo)

Meaning[ફેરફાર કરો]

[सं.] એક પ્રાચીન જાતના લોક (૨) સંવત (૩) શાલિવાહને ચલાવેલો સંવત (ઈ.સ. ૭૮થી)

Type[ફેરફાર કરો]

નામ (પુંo)

Meaning[ફેરફાર કરો]

[अ.] વહેમ; શંકા