શાપ

વિકિકોશમાંથી

નામ (પુલિંગ)[ફેરફાર કરો]

શાપવું તે; ક્રોધ, કકળાટ કે પીડથી બીજાનું બૂરું ઇચ્છવું તે; કોઈનું અમંગળ થાય તેવો પ્રબળ સંકલ્પ; કદુવા; બદદુવા; ગાળ.

ઉદાહરણ: યજ્ઞ કર્યા વિના ખાય તેને ચોર ગીતા ગણે, ચોરીનું અન્ન જે ખાય કઠિન શાપ તેમને. – ગાંધીગીતા
  • કોઈનું ભૂંડું થાય તેવી વ્યક્ત કરેલી ઇચ્છા
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૫:
      વાતેવાતમાં એ માનવંતીને વડછકાં ભરતી, ઝઘડી પડતી, પોતાને અહીં ઘસડી લાવવા બદલ મોટી બહેન ઉપર શાપની ઝડી પણ વરસાવતી અને છેવટે બન્ને બહેનો પોક મૂકીને રડતી.
  • કદુવા, બદદુવા. (શાપ આપવો, શાપ દેવો, શાપ લાગવો.)


વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • [સંસ્કૃત] શપ્ ( સોગન ખાવા ) + અ ( ક્રિયાવાચક પ્રત્યય )