શાવક

વિકિકોશમાંથી
  • ૧. પું., ન.
    • ઈંડામાંથી નીકળ્યા પછીની પહેલી અવસ્થાનું દેડકું; માછલાંને મળતો પાણીમાં રહેતો નાનો દેડકો.
    • सं. બાળ; બચ્ચું.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૪૨:
      “…એક દિવસ મેં મહાદેવને કહ્યું: ‘આ વલ્લભભાઈ બૅરિસ્ટર પણ સિંહ જ છે.’ મહાદેવ કહે: ‘છે ખરા, પણ એ હજી નાનો સિંહ છે. સિંહનું બચ્યું છે. આપણે એમને સિંહશાવક કહીશું.’”
  • ૨. ન.
    • પ્રાંસનું ઝાડ.

સંદર્ભ[ફેરફાર કરો]