શીત
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
નામ ન.
અર્થ[ફેરફાર કરો]
[प्रा. सित्थ (सं. स्किथ); સરo म. शीत] ભોંય પર પડેલા ભાતના દાણા
પ્રકાર[ફેરફાર કરો]
નામ (વિo)
અર્થ[ફેરફાર કરો]
ટાઢું; ઠંડું (૨) નo શરીર ઠંડું પડી જવું તે