શેઠ
Jump to navigation
Jump to search
Type[ફેરફાર કરો]
નામ (પુંo)
Meaning[ફેરફાર કરો]
[प्रा. सेट्ठी (सं. श्रेष्ठिन्); સરo म., हिं. सेठ] મોટો આબરૂદાર વેપારી; શાહુકાર (૨) વાણિયો (૩) ધણી; માલિક (નોકરનો) (૪) વેપારી વગેરેને સંબોધતાં વપરાતો શબ્દ (૫) એક અટક