શોચ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • અફસોસ; પશ્ચાતાપ; પસ્તાવો.
      • વ્યુત્પત્તિ : [ સંસ્કૃત. શુચ્ ( શોચવું ) ]
    • ફિકર; ચિંતા; કાળજી.
    • રડાપીટ; રોકકળ; રુદન; વિલાપ.
    • શોક; ખેદ; દિલગીરી; દુ:ખ; અફસોસ, ગમગીની.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૬:
      “પણ મને તેનો શોચ નથી; હું જેલમહેલમાં બેસી પ્રભુનું સ્મરણ કરીશ, અને તમારી જીતને માટે પ્રાર્થના કરીશ.”
    • વિચાર

સંદર્ભ[ફેરફાર કરો]