શોચનીય
Appearance
- વિશેષણ
- શોચ કરવા યોગ્ય; અફસોસકારક; જેને માટે શોક કરવો પડે તેવું, શોક કરવા જેવું, શોચ્ય
- વિચારવા યોગ્ય
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૨:
- “મોતાનો કિસ્સો શોચનીય હતો. જે માણસાએ પૈસા ભરી દીધા તેમણે જ ગામના તરફથી બાંહેધરી આપી હતી.”
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- શોચનીય ભગવદ્ગોમંડલ પર.