સંપેતરું

વિકિકોશમાંથી
  • ન.
    • ભેટ સોગાતની ચીજ.
    • સથવારે મોકલેલ ચીજ કે વસ્તુ; બીજાને આપવા માટે મોકલેલી ચીજ; સોંપેલી વસ્તુ; કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page :
      “ચાર દિવસ પર તેમણે મને કહી રાખેલું કે કલકત્તાથી એક સંપેતરું ગઈ રાતની ગાડીમાં આવવાનું હતું, ને એ મારે લઈ આવવાનું હતું.”

સંદર્ભ[ફેરફાર કરો]