લખાણ પર જાઓ

સકંજો

વિકિકોશમાંથી
  • પું.
    • અપરાધીઓને શિક્ષા કરવાનો એક સંચો; હેડ.
    • સખત પકડવાનું યંત્ર.
    • કાબૂ; કબજો.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: शिकंजह
હિંદુસ્તાની
વ્યુત્પત્તિ શબ્દ: शिकंजा
મરાઠી
વ્યુત્પત્તિ શબ્દ: शिकंजा

સંદર્ભ

[ફેરફાર કરો]
  • સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page 1101