સખત

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (વિo)

Meaning[ફેરફાર કરો]

[જુઓ સખ્ત] કઠણ (૨) દૃઢ; મજબૂત (૩) કઠોર; નિર્દય (૪) આકરું; થકવી નાખે તેવું (૫) ખૂબ; હદથી જ્યાદે. ઉદાo સખત ભીડ (૬) કડક; ઉગ્ર (૭) આગ્રહભર્યું; જોરદાર. ઉદાo સખત ભલામણ (૮) મુશ્કેલ