સગપણ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નo)

અર્થ[ફેરફાર કરો]

[સગું+પણું; સરo म. हिं. सगपन] સગાઈ; લોહીનો સંબંધ (૨) વિવાહ; વાગ્દાન