લખાણ પર જાઓ

સડો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુંo)

['સડવું' ઉપરથી] કોહવાટ; બગાડો (૨) ભ્રષ્ટાચાર; ખરાબી (લા.) (સડો પડવો, સડો પેસવો, સડો લાગવો)