સત્ય
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (વિo; નo)
અર્થ
[ફેરફાર કરો]સંસ્કૃત સાચું; વાસ્તવિક; ખરું (૨) નo ખરાપણું; તથ્ય; સાચી વાત (૩) ત્રણેય કાળમાં બાધ ન પામે અને એકરૂપ રહે, તેવું નિત્ય તત્ત્વ (૪) પાંચ યમ કે મહાવ્રતોમાંનું એક (અધ્યા.)
નામ (વિo; નo)
સંસ્કૃત સાચું; વાસ્તવિક; ખરું (૨) નo ખરાપણું; તથ્ય; સાચી વાત (૩) ત્રણેય કાળમાં બાધ ન પામે અને એકરૂપ રહે, તેવું નિત્ય તત્ત્વ (૪) પાંચ યમ કે મહાવ્રતોમાંનું એક (અધ્યા.)