લખાણ પર જાઓ

સત્યાગ્રહ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુ.)

સત્ય માટેનો અહિંસાપૂર્વકનો આગ્રહ

ઇતિહાસ

[ફેરફાર કરો]

દક્ષિણ આફ્રિકામાં લોક આંદોલનની પ્રવૃત્તિ સમયે મગનલાલ ગાંધીએ 'સદાગ્રહ' શબ્દ પ્રયોગ જણાવ્યો હતો. આ શબ્દમાં ફેરફાર કરી 'સત્યાગ્રહ' શબ્દ ગાંધીજીએ આપ્યો હતો.

સંદર્ભો

[ફેરફાર કરો]

પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૩૮