સત્ર
Appearance
Type
[ફેરફાર કરો]નામ (નo)
Meaning
[ફેરફાર કરો][सं.] યજ્ઞ શરૂ થઈ પૂરો થાય ત્યાં સુધીનો (૧૩ થી ૧૦૦ દિવસનો) સમય (૨) યજ્ઞ (૩) લાંબી રજાઓ વચ્ચેનો શાળાના અભ્યાસનો સમય-ગાળો; ટર્મ' (૪) સદાવ્રત
નામ (નo)
[सं.] યજ્ઞ શરૂ થઈ પૂરો થાય ત્યાં સુધીનો (૧૩ થી ૧૦૦ દિવસનો) સમય (૨) યજ્ઞ (૩) લાંબી રજાઓ વચ્ચેનો શાળાના અભ્યાસનો સમય-ગાળો; ટર્મ' (૪) સદાવ્રત